મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડા જિલ્લામાં અસહ્ય ગરમી બાદ મેઘમહેર: ડાકોર, નડિયાદ સહિતના વિસ્તારો પાણી-પાણી, ખેડૂતો ખુશખુશાલ

ખેડા જિલ્લામાં અસહ્ય ગરમીના અસહ્ય પ્રકોપ બાદ

તસવીર: gstv

ખેડા જિલ્લામાં અસહ્ય ગરમીના અસહ્ય પ્રકોપ બાદ આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને જોરદાર વરસાદી ઝાપટું શરૂ થતાં લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. જિલ્લાના ડાકોર, મહુધા, કઠલાલ, ગડતેશ્વર તેમજ કપડવંજ, માતર, નડિયાદ અને ઠાસરા પંથકમાં સાર્વત્રિક વરસાદી ઝાપટાં પડતાં ચારેતરફ પાણી-પાણી થઈ ગયું છે. લાંબા સમયના ઉકળાટ અને અસહ્ય તાપ બાદ અચાનક શરૂ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  

આ સમાચાર શેર કરો