VIDEO: Ahmedabad / ધારાસભ્ય અમિત શાહની અધ્યક્ષતામાં નવા કોર્પોરેટરોની અધિકારીઓ સાથે યોજાઈ બેઠક
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા. ત્યારે ભાજપના વિજેત
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા. ત્યારે ભાજપના વિજેતા ઉમેદવારો જે કોર્પોરેટર બન્યા તેમની પ્રથમ દિવસે બેઠક યોજાઈ. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની આગેવાનીમાં કોર્પોરેટરોની અધિકારીઓ સાથે બેઠક મળી. નવરંગપુરા, પાલડી, વાસણા વોર્ડના કોર્પોરેટરોએ અધિકારીઓ સાથે પરિચય બેઠક કરી.

