VIDEO: કોર્પોરેશનના નામે ગેરકાયદે દુકાન તોડવાના મામલે મેયરનું આકરું વલણ
અમદાવાદમાં કોર્પોરેશનના નામે દુકાન તોડવાની ઘટના સામે આવતાં જ મેયરે તાત્કાલિક DyHO અને એસ

અમદાવાદમાં કોર્પોરેશનના નામે દુકાન તોડવાની ઘટના સામે આવતાં જ મેયરે તાત્કાલિક DyHO અને એસ્ટેટ અધિકારીને સાઇટ વિઝિટ માટે મોકલ્યા હતા. મેયરે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. મનપાનું નામ વટાવી ગેરકાયદે કૃત્ય કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે અને જો આમાં કોઈ સત્તાવાર એજન્સી સંકળાયેલી જણાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે.


