મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંજલપુર વાહનોની તોડફોડ કેસ: ૩ ઝડપાયા

વડોદરાના માંજલપુર વિસ્તારમાં કબીરધામનગર ખાતે મહિલાના ઘરે હુમલો કરી, વાહનોમાં તોડફોડ કરનાર અને જાનથી મારી નાખવાન

તસવીર: gstv

વડોદરાના માંજલપુર વિસ્તારમાં કબીરધામનગર ખાતે મહિલાના ઘરે હુમલો કરી, વાહનોમાં તોડફોડ કરનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રદીપ ચાવડા, ધર્મેશ મોરે અને હિતેન ચાવડાને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગેહાથે ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા છે.

આ સમાચાર શેર કરો