મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: એનાકોન્ડા સાથે પલંગ પર મેગેઝીન વાંચતો જોવા મળ્યો શખ્સ, હિંમત હોય તો જ જોજો!

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ચોંકાવનારો વિડિયો વાયરલ થાય છે, પરંતુ આ વખતે વીડિયો થોડો અલગ અને ખૂબ જ ખત

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ચોંકાવનારો વિડિયો વાયરલ થાય છે, પરંતુ આ વખતે વીડિયો થોડો અલગ અને ખૂબ જ ખતરનાક છે. આ વિડિયોમાં એક અમેરિકન વ્યક્તિ વિશાળ એનાકોન્ડા સાથે બેડ પર આરામ કરતો જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તે એક પુસ્તક વાંચતો જોવા મળે છે અને તેનો પાલતુ કૂતરો પણ બેડ પર શાંતિથી સૂઈ રહ્યો છે.

આ પણ વાંચો : VIDEO : આને કહેવાય મોતના મુખમાંથી પાછુ આવવું, દૃશ્યો જોઈ વધી જશે તમારા હૃદયના ધબકારા! 

આગળ વિડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ એનાકોન્ડાના મોં પાસે માથું રાખીને આરામ કરે છે, જ્યારે તેનો કૂતરો તેના પગ પાસે સૂઈ રહ્યો છે. આ દૃશ્ય જોઈને લાગે છે કે ત્રણેય વચ્ચે કોઈ પ્રકારનો ડર નથી.

માઈક હોલસ્ટન નામનો આ વ્યક્તિ તેના અનોખા સાહસો માટે જાણીતો છે, તે ઘણીવાર સાપ અને અજગર સાથેના પોતાના વિડિયો શેર કરે છે. આ પહેલા પણ તેણે આ જ એનાકોન્ડા સાથેનો એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તે તેને 'પ્રિન્સેસ ટ્રીટમેન્ટ' આપતી જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો