મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટમાં મોપેડ પર જતા વૃધ્ધ ખાડામાં ખાબક્યા

રાજકોટમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે મોપેડ પર જતાં વૃધ્ધને ખાડો ન દેખાતા તેઓ તેમાં ખાબક્યા હતા. જેથી સ્થાનિક

રાજકોટમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. ત્યારે મોપેડ પર જતાં વૃધ્ધને ખાડો ન દેખાતા તેઓ તેમાં ખાબક્યા હતા. જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા. બાદમાં તેમને બહાર કાઢ્યા હતા. જો કે લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો