મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મેજર રાધિકા સેનને સંયુક્ત રાષ્ટ્રનો ‘મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર’ એવોર્ડ એનાયત

ભારતીય સેનાના મેજર રાધિકા સેનને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્

ભારતીય સેનાના મેજર રાધિકા સેનને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત સંયુક્ત રાષ્ટ્રના મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવી છે. આ સન્માન યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ ઓપરેશન્સમાં જેન્ડર સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાને ધ્યાને લઈને આપવામાં આપે છે.

આ સમાચાર શેર કરો