મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થો અને ફરાળી વાનગીઓની ગુણવત્તાને લઈને મોટી કાર

તસવીર: gstv

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થો અને ફરાળી વાનગીઓની ગુણવત્તાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની અલગ અલગ ૪૫ પેઢીઓમાં સર્વે અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અંદાજિત ૨૦૬ કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. હાઇજીનના નિયમોનું પાલન ન કરતી ૫ પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે કુલ ૧૨ હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ઉપરાંત ફરાળી પેટીસ અને ફરાળી લોટ સહિતના કુલ ૧૧ નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો