મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માધવ દવેએ પત્રકાર પરિષદમાં કરી જાહેરાત, સરકાર તરફથી ડૉ. વિસાણી અને કુમાર શાહ પ્રતિનિધિ

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિ

તસવીર: gstv

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ સમિતિના કુલ ૧૨ સદસ્યો પૈકી ભાજપ દ્વારા ૧૧ ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપ શહેર પ્રમુખ માધવ દવેએ પત્રકાર પરિષદ યોજીને આ નામો જાહેર કર્યા હતા. પસંદ કરાયેલા તમામ ૧૧ સદસ્યો વિજય મુહૂર્તમાં પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. આ સમિતિ માટે ભાજપે પક્ષના વફાદાર કાર્યકર્તાઓ અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ચહેરાઓની પસંદગી કરી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર 

આ સમાચાર શેર કરો