નીતિન નવીનની નવી ટીમ જાહેર: વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની અને રામ માધવની એન્ટ્રી

સોર્સ : gstv
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનમાં મોટા ફેરફારો સાથે નવા રાષ્ટ્રીય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં અનુભવી અને વરિષ્ઠ નેતાઓને મહત્વના હોદ્દા સોંપીને સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે આ નેતાઓની નિમણૂક
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં નીચે મુજબના નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે:
-
વસુંધરા રાજે સિંધિયાતીરથ સિંહ રાવતરામ માધવબૈજયંત જય પાંડાડી. પુરંદેશ્વરીરેખા વર્માવર્ષાબેન નરેન્દ્રભાઈ દોશીભારતી પ્રવીણ પવારમનપ્રીત સિંહ બાદલલાલ સિંહ આર્યએમ. નાગરાજાતારિક મન્સૂરમધુચંદ્ર કરરાષ્ટ્રીય મહાસચિવ અને કોષાધ્યક્ષ
-
રાષ્ટ્રીય મહાસચિવ (National General Secretaries): વિનોદ તાવડે અને સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
-
રાષ્ટ્રીય કોષાધ્યક્ષ (National Treasurer): કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પાર્ટીના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
-

