મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લુટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ, 3 ઝડપાયા

મહીસાગરના કોઠંબા તાલુકાના ખારોલ ગામે લગ્નના નામે છેતરપિંડી કરી રોકડ અને દાગીના લઈ ફરાર થવાના કેસમાં પોલીસે કાર્યવાહી ક

તસવીર: gstv

મહીસાગરના કોઠંબા તાલુકાના ખારોલ ગામે લગ્નના નામે છેતરપિંડી કરી રોકડ અને દાગીના લઈ ફરાર થવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ મહીસાગર SOGએ સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે નટુ ગોહિલ અને નિકિતા ચાવડાની ધરપકડ કરી છે, જ્યારે લગ્નમાં સામેલ એક કિશોરીને પણ કાયદાકીય કાર્યવાહી હેઠળ ઝડપી લેવામાં આવી છે. આરોપીઓએ ખોટી લગ્નવિધિ કરાવી રોકડ અને દાગીના મેળવ્યા બાદ ફરાર થયા હોવાનો આરોપ છે.  

આ સમાચાર શેર કરો