VIDEO: ઝઘડિયામાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત, 4 દિવસથી લાપતા થયા બાદ બંનેના મળ્યા મૃતદેહ
ભરૂચના ઝઘડિયામાં એક પરણિત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચ
ભરૂચના ઝઘડિયામાં એક પરણિત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજપારડીનો યુવક અને ઝઘડિયાની યુવતી ગત 10મી તારીખથી ગુમ હતા, જેમના પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ગતરાત્રે ઝઘડિયા ચાર રસ્તા પાસેથી બંનેની લાશ મળી આવતા પોલીસે તપાસ તેજ કરી છે.


