મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અહીં હોડીમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, વીડિયો જોઈને દિલખુશ થઈ જશે

ઓડિશાના ખોરધા જિલ્લાના ચિલિકા ઝીલમાં ભગવાન જગન્નાથજીની અનોખી

તસવીર: DD NEWS

ઓડિશાના ખોરધા જિલ્લાના ચિલિકા ઝીલમાં ભગવાન જગન્નાથજીની અનોખી હોડી રથયાત્રા યોજાઈ હતી. અહીં પરંપરાગત રથના બદલે અનેક હોડીને જોડીને તરતો રથ તૈયાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ ઝીલના પાણીમાં આ રથને ખેંચીને ભક્તિ અને પરંપરાનું અદભૂત દૃશ્ય સર્જ્યું હતું.

આ સમાચાર શેર કરો