મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નકલી દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ જાગી, સાણંદના પાસેથી ટેન્કરમાંથી 1.11 કરોડનો દારૂ ઝડપાયો

ભાવનગર નકલી દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પર એક્શનમાં

તસવીર: gstv

ભાવનગર નકલી દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પર એક્શનમાં આવી... સાણંદના વીરપુરા પાટિયાથી  દારૂ ભરેલું કન્ટેનર જપ્ત કરાયું છે. આ ટેન્કરમાંથી  1.11 કરોડનો વિદેશી દારૂનો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કુલ 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  સાણંદ GIDC પોલીસે ડ્રાઇવર કરતારામ મેઘવાલની સ્થળ પરથી ધરપકડ કરી અને દારૂ મંગાવાના દારૂ મોકલનાર સહિત વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો