VIDEO : ભેંસોના તબેલામાં ઘુસી સિંહણ, જુઓ પછી શું થયું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના વાડી વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના વાડી વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સિંહણ ભેંસના તબેલામાં ઘુસી ગઈ હતી. જો કે ભેંસોએ આ સિંહણનો સામનો કરીને તેને શીંગડે ભરાવી હતી. ભેંસોને ઉગ્ર થયેલી જોઈને સિંહણ ત્યાંથી જીવ બચાવવા ભાગી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.




