મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, અમદાવાદમાં આગા

તસવીર: gstv

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે,  અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વાદળછાયા વાતાવરણ સાથે હળવા ઝાપટાં પડી શકે છે. હાલમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાથી માત્ર સ્થાનિક પરિબળોને કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટાં જ પડશે. આ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાથી કલાકના ૧૫ થી ૨૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે..રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ૧૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે,  

આ સમાચાર શેર કરો