VIDEO: મનાલીમાં ભૂસ્ખલનની ઘટનાઓથી જનજીવન પ્રભાવિત
હિલસ્ટેશન મનાલીના હાલ બેહાલ છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી વાહનવ્યવહાર થંભીર ગયો. એક તરફ પહાળી વિસ્તારમાં

હિલસ્ટેશન મનાલીના હાલ બેહાલ છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી વાહનવ્યવહાર થંભીર ગયો. એક તરફ પહાળી વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે ઉપરથી ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યાં. ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી જતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી હતી.




