Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tourist rush in Kullu-Manali, gathering of adventure activities

VIDEO : કુલ્લુ-મનાલીમાં ટૂરિસ્ટ રશ, એડવેન્ચર એક્ટિવિટીઝનો જમાવડો

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પંજાબ અને અન્ય રાજ્યોમાં 45 ડિગ્રી જેટલી આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો અહીંના ઠંડા વાતાવરણમાં રિવર રાફ્ટિંગ અને કેમ્પિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે..

App Store
ટોપિક્સ:gstvgstv newshimachal pradesh