VIDEO: તાપી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, 110 રસ્તાઓ બંધ
તાપી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વરસાદે કારણે જિલ્લાના અલગ અલગ તાલુકાના 110

તાપી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વરસાદે કારણે જિલ્લાના અલગ અલગ તાલુકાના 110 માર્ગ બંધ થયા. વ્યારા તાલુકાના 25, ડોલવણ તાલુકાના 19, વાલોડ તાલુકાના 16, સોનગઢ તાલુકાના 25, ઉકાઈ તાલુકાના 18, ઉચ્છલ તાલુકાના 4, નિઝર તાલુકાના 1 અને કુકરમુંડા તાલુકાના 2 માર્ગ બંધ હાલતમાં રહ્યાં. સાર્વત્રિક વરસાદથી કલેક્ટરે લોકોને બિનજરૂરી ઘરથી બહાર ન નિકળવા અને તંત્રની સુચનાઓનું પાલન કરવાની અપીલ કરી.




