મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : 4 વર્ષની બાળકીનું અપહરણ કરી દોડી રહ્યો હતો યુવક, જુઓ પછી શું થયું

Surat News : ગુજરાતીમાં એક કહેવત છે - ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ કહેવતનો અર્થ છે કે જેના

Surat News : ગુજરાતીમાં એક કહેવત છે - ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ કહેવતનો અર્થ છે કે જેના પર ભગવાનના આશીર્વાદ હોય તેનું કોઈ શું બગાડી શકે. આવી જ એક ઘટના ઘટી છે સુરતમાં. સુરત શહેરમાં નાનપુરા દોટીવાલાની ગલીમાં અજાણયો વ્યક્તિ ઘરમાં ઘુસી 4 વર્ષીય બાળકીને લઈને ભાગવા લાગ્યો હતો, જોકે આ સમયગાળા દરમિયાન બાળકી પડી જતાં રડવા લાગી અને બાળકીના રડવાનો અવાજ સાંભળી સ્થાનિક લોકો ઉઠી ગયા હતા. આરોપી બાળકીને ત્યાં મૂકી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને બાળકીનો બચાવ થયો હતો. આ  સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો.

આ સમાચાર શેર કરો