VIDEO: રાહુલ ગાંધીના ધરણા મુદ્દે ખડગેનું નિવેદન
કર્ણાટકના કલબુર્ગીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીના ધરણા અંગે નિવેદન આપ્યું છે. રાહુલ

કર્ણાટકના કલબુર્ગીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીના ધરણા અંગે નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીની ફરિયાદના આધારે FIR નોંધવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના મુદ્દે તેઓ ધરણા પર બેઠા. ખડગેએ આ સમગ્ર મામલે સરકાર અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે લોકશાહીમાં ફરિયાદ નોંધાવવી અને ન્યાય મેળવવાનો અધિકાર મહત્વપૂર્ણ છે. રાહુલ ગાંધીના ધરણાને લઈને કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવી સરકાર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.




