મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખંભાળિયા એસ.ટી. ડેપોમાં ગુજરાતની પ્રથમ ઓફલાઈન સ્માર્ટ પૂછપરછ સિસ્ટમ શરૂ કરાઈ

ખંભાળિયા એસ.ટી. ડેપોમાં મુસાફરોની સુવિધા માટે ગુજરાતમાં પ્રથમ વખત ઓફલા

તસવીર: gstv

ખંભાળિયા એસ.ટી. ડેપોમાં મુસાફરોની સુવિધા માટે ગુજરાતમાં પ્રથમ વખત ઓફલાઈન સ્માર્ટ પૂછપરછ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સ્વનિર્મિત સિસ્ટમ ઇન્ટરનેટ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગર સંપૂર્ણપણે ઓફલાઈન કામ કરે છે....આ સિસ્ટમમાં ડેપોની ૨૦૮ બસોનું સમયપત્રક ઉપલબ્ધ છે. મુસાફરો માત્ર ગંતવ્ય સ્થળ પસંદ કરીને નજીકની ત્રણ બસોની વિગતો, બસ નંબર અને પ્લેટફોર્મની માહિતી સ્ક્રીન પર જોઈ શકે છે અને વોઇસ મેસેજ દ્વારા સાંભળી પણ શકે છે. વડીલો અને દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને શૌચાલય, પીવાનું પાણી અને કેન્ટીન જેવી સુવિધાઓની માહિતી પણ આમાં સામેલ છે.

આ સમાચાર શેર કરો