મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખંભાળિયામાં વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફ

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા કિનારે આવેલી દુકાનોના શેડ પર વૃક્ષ પડતાં વેપારીઓને ભારે નુકસાન થયું હતું. સદનસીબે બપોરના સમયે દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.  

આ સમાચાર શેર કરો