મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢ: માળિયા હાટીનાના દારૂ કેસમાં 8 મહિનાથી ફરાર આરોપી માંગરોળથી ઝડપાયો

જૂનાગઢના માળિયા હાટીનાના દારૂ કેસમાં 8

તસવીર: gstv

જૂનાગઢના માળિયા હાટીનાના દારૂ કેસમાં 8 મહિનાથી ફરાર આરોપી માંગરોળથી ઝડપાયો..ભૂતવડ સીમમાંથી 5 લાખ 67 હજારની કિંમતનો 1,414 બોટલ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો હતો. આ દરોડા વખતે આરોપી બાલુ ઉર્ફે બાવાલો ઉર્ફે મામો બાસુભાઈ લાખાણી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો  આઠ મહિના બાદ પોલીસે આરોપીને લાઠોદરા ગામની સીમમાં આવેલા તેના રહેણાંક મકાનેથી ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા આરોપીને અદાલતમાં રજૂ કરીને અઢી દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે...

આ સમાચાર શેર કરો