મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જૂનાગઢના વંથલીમાં ટ્રેકટર પલટી મારી જતા એક યુવક અને સગીરનું ઘટનાસ્થળે મોત

Junagadh News : જૂનાગઢના વંથલીના વાડી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં એક યુવક અને એક સગીરનું મોત થયુ છે.

Junagadh News : જૂનાગઢના વંથલીના વાડી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં એક યુવક અને એક સગીરનું મોત થયુ છે. વાડી વિસ્તારમાં ટ્રેકટર પલટી મારી જતા એક યુવક અને એક સગીરનું ઘટનાસ્થળે મોત થયુ છે.બંનેના મૃતદેહોને વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો