મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: J&K/ રામબન વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આગામી અમરનાથ યાત્રા 2026ને ધ

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આગામી અમરનાથ યાત્રા 2026ને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા, વિભાગે પાયાની અને ઈમરજન્સી તબીબી સેવાઓ સુનિશ્ચિત કરી છે. 2026ની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલશે. રામબન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ સજ્જતા યાત્રાળુઓને કોઈપણ અવરોધ વગર અને સ્વાસ્થ્યપ્રદ રીતે બાબા બર્ફાનીના દર્શન કરવામાં મદદરૂપ થશે.

આ સમાચાર શેર કરો