VIDEO / JAMNAGAR: શહેરના વાતાવરણમાં એકાએક પલટો, કાળાં ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં
જામનગર શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ કાળાં ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં
જામનગર શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ કાળાં ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે, જેના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ ભીના થયા છે. ધોમધખતા ઉનાળામાં અચાનક વરસેલા આ વરસાદને પગલે શહેરીજનોને અસહ્ય ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી છે.




