મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkotના વીરપુરમાં બચત મંડળીના નામે રોકાણકારો સાથે છેતરપિંડી, 6 આરોપીઓની ધરપકડ

રાજકોટના વીરપુરમાં જય જલારામ માર્કેટીંગ અને જલારામ બચત મંડળી જેવી સંસ્થાઓ ખોલી નિર્દોષ રોક

રાજકોટના વીરપુરમાં જય જલારામ માર્કેટીંગ અને જલારામ બચત મંડળી જેવી સંસ્થાઓ ખોલી નિર્દોષ રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી કરનાર ઠગ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાઈક અને મસમોટા વ્યાજની લાલચ આપી નાણાં ઓળવી જનાર 6 આરોપીઓને વીરપુર પોલીસ અને LCBએ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી દબોચી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ 7 લાખથી વધુની રકમ પોતાના મોજ શોખમાં વાપરી નાખી હતી. ટેકનિકલ સોર્સની મદદથી વિપુલ મેવાડા સહિતની આખી ગેંગને પકડી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો