VIDEO: મોદી-પુતિન-જિનપિંગની 'અંદરુની' વાતો લીક!, ડોનાલ્ડ 'ટેરિફ'ને લાગશે મરચાં!
આ સોશિયલ મીડિયા અને એઆઈ ના કરે એટલું ઓછું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં મોદી-પુતિન અને જિનપિંગની મુલાકાતના વ
આ સોશિયલ મીડિયા અને એઆઈ ના કરે એટલું ઓછું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં મોદી-પુતિન અને જિનપિંગની મુલાકાતના વીડિયો પરથી કોઈએ બનાવેલુ સ્પૂફ હાલ વાઈરલ થઈ રહ્યું છે. જેમાં મોદી-પુતિન અને જિનપિંગ મળીને ડોનાલ્ડ ટ્રમ્પની ઠેકડી ઉડાવી રહ્યા છે.
જાહેરાત




