મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેપ્ટિવ સોલાર પ્લાન્ટના કર્ટેલમેન્ટ મુદ્દે ઉદ્યોગકારોનો વિરોધ

સુરતમાં પૂર્વ મંજૂરી બાદ લગાવેલા કેપ્ટિવ સોલાર પ્લાન્ટનું વારંવાર વીજ ઉત્પાદન અટકાવાતા MSME ઉ

તસવીર: gstv

સુરતમાં પૂર્વ મંજૂરી બાદ લગાવેલા કેપ્ટિવ સોલાર પ્લાન્ટનું વારંવાર વીજ ઉત્પાદન અટકાવાતા MSME ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો. પાવર જનરેશન બંધ થવાથી ઉદ્યોગકારોને રોજેરોજ આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. વિરોધ નોંધાવવા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો DGVCL કચેરીએ પહોંચ્યા હતા. ઉદ્યોગકારોએ જણાવ્યું કે સોલાર પાવર અટકવાથી આર્થિક નુકસાન સાથે પર્યાવરણીય લક્ષ્યોને પણ અસર થઈ રહી છે. કાયમી ઉકેલની માંગ સાથે પ્રતિનિધિમંડળે DGVCLના MD સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક નિરાકરણની માંગ કરી.

આ સમાચાર શેર કરો