VIDEO: આગામી સમયમાં પાર્ટીએ આપેલી જવાબદારી નિભાવીશ: જગદીશ પટેલ
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના ચાર ચહેરાને સ્થાન મળ્યું છે. આ જાહેરાત બાદ

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના ચાર ચહેરાને સ્થાન મળ્યું છે. આ જાહેરાત બાદ રાષ્ટ્રીય સચિવ બનવા બદલ જગદીશ પટેલે રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો. જગદીશ પટેલે કહ્યું કે, આગામી સમયમાં પાર્ટી જે કામ સોંપશે તે નિષ્ઠાપૂર્વક કરીશ.




