મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદના ચાંદખેડામાં 25 લાખની છેતરપિંડીના કેસમાં પતિ-પત્નીની ધરપકડ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં માં 25 લાખની છેતરપિંડીના કેસમાં પતિ-પત્નીની ધરપકડ કરવ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં માં 25 લાખની છેતરપિંડીના કેસમાં પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે પતિ-પત્નીની ધરપકડ કરી હતી. આ અગાઉ પણ પતિ-પત્ની કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. પોલીસે બંનેની તપાસ હાથ ધરી મુંબઈથી ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો