મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ અમદાવાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગોમતીપુરમાં લઘુમતી સમાજના મતદારોમાં અનેરો ઉમંગ, મોટી સંખ્યામાં કર્યું મતદાન

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરજનોમાં ભારે ઉત્સા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોમતીપુર વિસ્તારમાં મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી ભીડ જોવા મળી હતી. લઘુમતી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ સાથે મતદાન પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે અને મતદારોમાં લોકશાહીના પર્વનો ઉમંગ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો