મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO :મહારાષ્ટ્રના થાણેમાં વીજળી પડતા હોર્ડિંગ પડ્યું

શુક્રવારે સવારે મહારાષ્ટ્રના થાણેના કલ્યાણમાં સહજાનંદ ચોક પર લાકડાનું હોર્ડિંગ પડ્યું હતું. જેના કારણે

શુક્રવારે સવારે મહારાષ્ટ્રના થાણેના કલ્યાણમાં સહજાનંદ ચોક પર લાકડાનું હોર્ડિંગ પડ્યું હતું. જેના કારણે રોડ પર પાર્ક કરાયેલા વાહનોને નુકશાન થયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. લાકડાના આ મોટા હોર્ડિંગ પડી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે હોર્ડિંગ અચાનક રોડની વચ્ચે પડી ગયું હતું.

આ સમાચાર શેર કરો