મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં ભારતને ઐતિહાસિક મેડલ

એશિયન ગેમ્સમાં ક્રિકેટ, શૂટિંગ અને વેઈટ લિફ્ટિંગ બાદ ઈન્ડિવિડ્યુલ ગેમ્સમાં પણ ભારતની શાનદાર પ્રદર્શન

તસવીર: gstv

એશિયન ગેમ્સમાં ક્રિકેટ, શૂટિંગ અને વેઈટ લિફ્ટિંગ બાદ ઈન્ડિવિડ્યુલ ગેમ્સમાં પણ ભારતની શાનદાર પ્રદર્શન જારી છે. જેમાં સૌથી મોટું આકર્ષણ જય મીણા રહ્યો.કેમકે ભારતને પ્રથમ વખત એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનિસમાં મેડલ મળ્યો છે. જય મીણા સેમિફાઇનલ મુકાબલામાં જાપાનના તુકોયા કુરુસાકા સામે 2-4થી હારી ગયા હોવા છતાં, તેમણે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં સોફ્ટ ટેનિસમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે, જેણે દેશનું ગૌરવ વધાર્યું છે.

આ સમાચાર શેર કરો