મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં કોટ વિસ્તાર બહારના હેરિટેજ મકાનો નોટિફાઈડ લિસ્ટમાં આવશે

મેગા સિટી અને સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓના ફા

તસવીર: gstv

મેગા સિટી અને સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓના ફાફા છે. એની કોઈ ગેરન્ટી નહી કે પીવાની પાણીની લાઈનમાં ગટરના પાણીનું ફ્લેવર પર તમારા ઘર સુધી પહોંચી જાય. આ અમે નહીં પણ કોર્પોરેશનને મળેલી ફરિયાદનો આંકડાઓ ઢોલ વગાડીને બોલે છે. શહેરમાં  માત્ર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે જ અંદાજે અઢી લાખ ફરિયાદ મળી છે. પૂર્વ વિસ્તારોમાં તો ઉભરાતી ગટર જે-તે વિસ્તારની ઓળખ બની ચૂકી છે.  ગટર લાઈનમાં લીકેજના કારણે પ્રદૂષિત પીવાની પાણીમાં જીવલેણ પ્રદૂષણ જામે સામાન્ય બાબત બની ગઈ છે. અઢી લાખ ફરિયાદમાંથી દોઢ લાખ ફરિયાદ તો માત્ર કોર્પોરેશનના એન્જિનિયરીંગ વિભાગ માટે જ કરવામાં આવી હતી. શહેરના ૪૮ વોર્ડમાંછી ૨૦ વોર્ડમાં રહેતા નાગરિકો તરફથી સૌથી વધુ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો