મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video : અમરેલીમાં ભારે કમોસમી વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી

રાજ્યમાં હાલ ભરઉનાળે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, ત

રાજ્યમાં હાલ ભરઉનાળે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, તો ઘણી જગ્યાએ કરા પણ પડયા છે. 

અમરેલી શહેરમાં ભારે કમોસમી વરસાદ અનેક જગ્યાએ પાણી ભરાયા. અમરેલીના રાજકમલ ચોક, ભીડ ભંજન ચોક, જૂના યાર્ડના માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અગવડતા પડી હતી. 

અમરેલી જિલ્લામાં લાઠીના ગ્રામ્યપંથકમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું ભારે પવન સાથે ધૂળ ઉડી હતી. સાથે દામનગરમાં કમોસમી વરસાદ પડ્યો. 

આ સમાચાર શેર કરો