મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વટવા બીબી તળાવ પાસે હીટ એન્ડ રન

અમદાવાદના વટવા બીબી તળાવ પાસે એક બેફામ કાર ચાલકે માસૂમ રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા. તેણે ઈજાગ્રસ્ત વૃદ્ધ પરકાર ચ

તસવીર: gstv

અમદાવાદના વટવા બીબી તળાવ પાસે એક બેફામ કાર ચાલકે માસૂમ રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા.  તેણે ઈજાગ્રસ્ત વૃદ્ધ પરકાર ચડાવી દીધી હતી અને બાદમાં પૂરઝડપે કાર હંકારીને ફરાર થઈ ગયો હતો. આ ગંભીર હીટ એન્ડ રનની ઘટનામાં ગંભીર ઈજાઓ થવાથી વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને ફરાર સ્કોર્પિયો ચાલકને પકડવા માટે સઘન તપાસ અને શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો