મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આરોગ્ય સેવાઓની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેર આરોગ્ય ક્ષેત્રની કામગીરી અંગે જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બે

તસવીર: gstv

ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જાહેર આરોગ્ય ક્ષેત્રની કામગીરી અંગે જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા, સરકારી હોસ્પિટલોની કામગીરી, દવાઓની ઉપલબ્ધતા, તબીબી સ્ટાફની સ્થિતિ તેમજ વિવિધ આરોગ્ય યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્યમંત્રીએ અધિકારીઓને લોકોને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધીની સેવાઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ સમાચાર શેર કરો