મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાવાસીઓ બહારનું ખાતા હોય તો ચેતજો....

વડોદરામાં આવેલી એક રેસ્ટોરન્ટમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું પાલન ન કરાતા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી

વડોદરામાં આવેલી એક રેસ્ટોરન્ટમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું પાલન ન કરાતા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે. રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ કર્યો છે. 

આ સમાચાર શેર કરો