મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતના આ મંદિરમાં દુંદાળા દેવને અપાયુ ગાર્ડ ઓફ ઓનર

ગુજરાત સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે. ત્યારે મહેસાણામાં ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કર

ગુજરાત સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે. ત્યારે મહેસાણામાં ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામા આવી રહી છે. જ્યાં દુંદાળા દેવ ગણેશને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાય છે. શહેરના ગાયકવાડી ગણપતિ દાદાને છેલ્લા 100 વર્ષથી ગાર્ડ ઓફ ઓનર આપવામા આવે છે. 

આ મંદિરમાં ગણપતિજીની જમણી સૂંઢવાળી વિશેષ પ્રતિમા છે. સામાન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે, પરંતુ મહેસાણા સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંઢવાળી પ્રતિમા છે.

આ સમાચાર શેર કરો