મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-1માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧ માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થતા ધ

તસવીર: gstv

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧ માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થતા ધારાસભ્ય ઉદય કાનગડે સ્થળ પર પહોંચી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશનની ચૂંટણી પર કોઈ નકારાત્મક અસર પડી નથી અને વોર્ડ ૪ માં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર રાહુલ ભુવાની હાર સાબિત કરે છે કે લોકોએ આપને નકારી દીધી છે. વોર્ડ ૧૬ માં મળેલી હાર અંગે તેમણે ખુલ્લા મને સ્વીકાર્યું હતું કે, ગત વખતે અમે માત્ર ૧૧ મતે જીત્યા હતા, તેથી આ વખતના જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ. 

આ સમાચાર શેર કરો