મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીરનું અનોખું સાહસ: સિંહ પરિવાર આગળ, ખેડૂત પાછળ

ગીરના પાતાપુર ગામમાં માનવ અને વન્યજીવ સહઅસ્તિત્વનો અનોખો નજારો જોવા મળ્યો. ખેડૂત મસરીભાઈ માત્ર ૫ ફૂ

તસવીર: gstv

ગીરના પાતાપુર ગામમાં માનવ અને વન્યજીવ સહઅસ્તિત્વનો અનોખો નજારો જોવા મળ્યો. ખેડૂત મસરીભાઈ માત્ર ૫ ફૂટના અંતરે સિંહ યુગલ અને તેના બાળકો પાછળ નિર્ભય થઈને ચાલતા કેમેરામાં કેદ થયા છે. ગામમાં સિંહનો કાયમી વસવાટ હોવા છતાં ક્યારેય હુમલો થયો નથી. ગ્રામજનોની સુરક્ષા માટે સરપંચે ૫૦થી વધુ CCTV કેમેરા લગાવ્યા છે.

આ સમાચાર શેર કરો