VIDEO : બળદ ગાડા પર પ્રચાર કરવા નીકળેલા ગેનીબેન બન્યા આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. જેના પગલે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોન
ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. જેના પગલે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કરવા સભા સ્થળે પહોંચવા માટે ગેનીબેન ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.
ગેનીબેન બળદ ગાડા પર સવારી કરી સભા સ્થળે પહોંચ્યા હતા. બળદ ગાડા પર પ્રચાર કરવા નીકળેલા ગેનીબેન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.




