મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી : 11 ઓક્ટોબરે મતદાન ,13 ઓક્ટોબરે મતગણતરી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છ

તસવીર: gstv

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી તથા પરિણામ જાહેર થશે. ચૂંટણીની તારીખો જાહેર થતા ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો