Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Large ACB flat in Gandhinagar! In-charge Chief Fire Officer caught red-handed taking bribe of ₹20,000

ગાંધીનગરમાં ACBનો મોટો સપાટો! ₹20,000ની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રંગે હાથે ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગાંધીનગરમાં ACBનો મોટો સપાટો! ₹20,000ની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રંગે હાથે ઝડપાયા
સોર્સ : gstv

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન(GMC)ના ફાયર એન્ડ ઈમજન્સી સર્વીસના સબ ફાયર ઓફિસર તથા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ફાયર સેફ્ટી રિન્યુઅલની NOC આપવા માટે ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી. 

App Store

સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)માં જાણ કરી હતી. આ પછી ACB દ્વારા ફાયર ઓફિસરને ઝડપી પાડવા માટે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, ACBની સફળે ટ્રેપમાં GMCના ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર રાજેશ પટેલ(ઉં.વ.55) લાંચ સ્વીકારતા ઝડપાયા છે.

ACB એ ફાયર ઓફિસરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News