VIDEO: મોરબી/ ખરાબાની જમીનમાં બ્લાસ્ટ કરતા ચાર લોકોની ધરપકડ
મોરબી SOGની ટીમે વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ખરાબાની જમીનમાં બ્લાસ્ટ કરતા ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.