VIDEO: અંબાજીમાં રીંછને પકડવામાં વનવિભાગની ટીમને સફળતા મળી
અંબાજીમાં રીંછને પકડવામાં વનવિભાગની ટીમને સફળતા મળી હતી. છેલ્લા 22 દિવસથી રીંછ ગબ્બરની પહાડીઓ પર
અંબાજીમાં રીંછને પકડવામાં વનવિભાગની ટીમને સફળતા મળી હતી. છેલ્લા 22 દિવસથી રીંછ ગબ્બરની પહાડીઓ પર ફરતો હતો. રીંછને પકડવા માટે વનવિભાગે વિવિધ સ્થળે પાંચ પીંજરા પણ મુકવામાં આવ્યા હતા. ગત સવારથી જ ગબ્બર પર ફરી રહેલા રીંછનું રેસ્ક્યુ ટીમ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સતત મોનીટરીંગ રાખી રહ્યા હતા.
રીંછને પકડવા માટે વનવિભાગે અલગ અલગ ટીમો બનાવી
રીંછને પકડવા માટે વનવિભાગે અલગ અલગ ટીમો બનાવી હતી. સતત મોનિટરિંગ રાખીને રીંછને પકડવામાં વનવિભાગની ટીમને સફલતા મળી હતી. રાત્રિના સમયે પહાડ પર રીંછને બેભાન કરીને નીચે લાવવામાં આવ્યું હતું.




