VIDEO : પિતા માટે બાળકે કર્યું એવું કાર્ય કે આ દૃશ્યો જોઈ તમારા આંખમાં આવી જશે હરખના આંસુ
જો તમે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરો છો તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ હોવું ખૂબ જ સામાન્ય વાત છે. અન્ય લોકોની જે
જો તમે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરો છો તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ હોવું ખૂબ જ સામાન્ય વાત છે. અન્ય લોકોની જેમ તમે પણ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સક્રિય હોવ અને જો એમ હોય, તો તમે પણ વાયરલ થતા તમામ વિડિયો જોતા જ હશો. આમા લોકોને હસાવતા અને આશ્ચર્યચકિત કરતા વિડિયો વાયરલ થાય છે, પરંતુ કેટલીકવાર કેટલાક વિડિયો એવા પણ વાયરલ થાય છે જે લોકોને ભાવુક કરી દે છે. હાલમાં આવો જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.




