VIDEO: 'વડોદરામાં પૂર માનવ સર્જિત પૂર હતું ' - રાજવી પરિવારના મહારાજા
વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે
વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો કે, આ પૂરની સ્થિતિ માનવ સર્જિત કારણોના કારણે ઉત્પન થઈ છે. ફરીવાર આવી સ્થિતિ ઉત્પન ન થાય એ માટે યોગ્ય પગલા લેવા વહીવટીતંત્રને કરી અપીલ.




